જિલ્લામાં 5 મામલતદારની બદલી,3 નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી મળી

જિલ્લામાં 5 મામલતદારની બદલી,3 નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી મળી
તરીકે મૂકાયેલ સંદિપ ઘનશ્યામભાઇ મિસ્ત્રી વડોદરા થી નડિયાદ શહેર, જીતેન્દ્ર કરશનભાઇ ખસિયા ભાવનગર થી ખેડા, જીગ્નેશ લલિતચંદ્ર કામદાર સુરત થી મહેમદાવાદ, ઉપેન્દ્રસિંહ અનિરૂધ્ધસિંહ ગોહિલ ભાવનગર થી નડિયાદ ગ્રામ્ય, અશોક જે ગોહિલ જૂનાગઢના વંથલી થી ખેડા, પી. જે. પટેલ વડોદરાના સાવલી થી ઠાસરા, મનહરસિંહ પી સોલંકી અમરેલીના વડિયા થી પી આર ઓ ખેડા, નાગજીભાઇ રામભાઇ દેસાઇ ગાંધીનગર થી કપડવંજ અને રીટાબેન પ્રવિણચંદ્ર રામી અમદાવાદ થી ગળતેશ્વર મૂકાયા છે.જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ નાયબ મામલતદારને મામલતદાર તરીકે બઢતી મળેલ જીગ્નેશ કુમાર વિઠ્ઠલભાઈ પટેલ ખેડા થી મામલતદાર સાવલી વડોદરા, રાજેન્દ્ર કુમાર ખુશાલભાઇ જાદવ ખેડા થી વડોદરા શહેર અને હર્ષદકુમાર સોમાભાઇ પરમાર ખેડા થી કડાણા તા.મહિસાગર મૂકાયા છે.

રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા શુક્રવાર મધરાતે મામલતદાર અને નાયબ મામલતદારને બઢતી આપી બદલી કરાઇ છે. જેમાં રાજ્યના 86 મામલતદાર અને 108 નાયબ મામલતદાર મામલતદાર તરીકે બઢતી અપાઇ છે. જેમાં ખેડા જિલ્લામાં 5 મામલતદારની બદલી થઈ છે. ત્યારે 3 નાયબ મામલતદારને બઢતી અપાઇ છે. જેમાં મયુરકુમાર એ પ્રજાપતિ પીઆરઓ ખેડા થી મામલતદાર પ્રમુખ ઓફીસર લેન્ડ એક્વિઝિશન અમદાવાદ, એસ. આર. બારીયા મહેમદાવાદ થી કઠલાલ, પારૂલબેન એમ શાહ નડિયાદ ગ્રામ્ય થી કલેકટર ઓફિસ મોરબી, વી. એ. પૂરોહિત માતર થી ઇલેક્શન વિભાગ વડોદરા, રમેશભાઈ પી પરમાર કપડવંજ થી એસએસપીએ વડોદરા બદલી કરાઇ છે. ત્યારે બઢતી સાથે મામલતદાર

Latest News


News Image
મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે અનોખીરીતે જન્મદિવસની ઉજવણી કરી:
વિમાન દુર્ઘટનાના મૃતકોની યાદમાં શાંતિ યજ્ઞ અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું:
Read More
News Image
શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ થીમ પર મહેમદાવાદ તાલુકાના 202 શાળાના આચાર્યની મિટીંગ યોજાઈ
સો ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ માટે આયોજન કર્યું એ ગ્રેડમાં આવેલી 9 માધ્યમિક અને 22 પ્રાથમિક...
Read More
News Image
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલ જ્ઞાન સાધના પરીક્ષામાં મહેમદાવાદ તાલુકાના 142 વિદ્યાર્થીઓની મેરીટમાં પસંદગી
પાસ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ-9 થી ધોરણ-12 સુધી અભ્યાસ દરમિયાન રૂ 94 હજારની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે
Read More
News Image
મહેમદાવાદ તાલુકા મંડલના નવા પદાધિકારીઓની નિમણુંક કરાઈ
છ ઉપપ્રમુખ,બે મહામંત્રી,છ મંત્રી અને એક કોષાધ્યક્ષ ની નિમણુંક
Read More

Similar News


News Image
બ્રિટનની ચૂંટણીમાં, લેબર પાર્ટીએ અબકી બાર 412 નું લક્ષ સાધ્યું, 650 માંથી 412 બેઠકો મેળવી
– લેબર પાર્ટી ને સનાતન પુસ્તક શુભ નીવડ્યું હોવાનો દાવો <br> – સ્થાનિક ગુજરાતી હરીદત્ત અને રંગદત્ત જોશી એ પુસ્તકની ભેટ આપી હતી
Read More
News Image
જાણીતા સાહિત્યકાર ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરતા મોસ્કોમાં ભારતીય સંસ્કૃતિ વિશે વ્યાખ્યાન આપશે
ભારત-રશિયા વચ્ચેના સાંસ્કૃતિક આદાન-પ્રદાન વિશેના ‘વોલ્ગા ટુ ગંગા’ રજૂઆત કરશે
Read More
News Image
મહેમદાવાદના કાચ્છઈ માં પશુ આરોગ્ય મેળો અને પશુપાલન પ્રદર્શન યોજાયું
કાચ્છઇ દૂધ મંડળીને ગોડાઉન માટે રૂ 5 લાખની સહાય આપવામાં આવી સભાસદોને દેશી ગાયનો ઉછેર કરવા ધારાસભ્યએ આહવાન કર્યુ
Read More
News Image
મહેમદાવાદમાં અષાઢી બીજના દિવસે 12 મી રથયાત્રા નીકળશે,સપ્ત પોળમાં ભગવાન જગન્નાથજીનું મોસાળુ
સિદ્ધિવિનાયક મંદિર થી ઓપરેશન સિંદૂર થીમ આધારિત 21 કિલોમીટરની ભવ્ય રથયાત્રા નીકળશે ફિલ્મ સ્ટાર-વિક્રમ ઠાકોર,ડાયરા કલાકાર હકાભા ગઢવી અને જસ્સી દાદી ગઢવી ઉપસ્થિત રહેશે
Read More